Channel Description
- આ ચેનલ નું નામ GUJRAT STUDIES છે.
- Gujrat સરકાર દ્વારા અથવા કોઈ પણ Government exam સંબંધિત માહિતી આ ચેનલ પર મુકવામાં આવશે.
- Gujrat સરકાર દ્વારા લેવામાં આવતી Exam ની તૈયારી સિલેબસ અનુસાર GUJRAT STUDIES CHANNEL પર કરવામાં આવશે.
- Gujrat સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષા જેમ કે, બિનસચિવલય અથવા ઓફિસ અસસીસ્ટન્ટ , તલાટી, જુનીયર કલાર્ક, લોકરક્ષક ભરતી અથવા ગુજરાત પોલીસ ભરતી, વનરક્ષક ભરતી અથવા અન્ય કોઈપણ પરીક્ષા ની તૈયારી કરવામાં આવશે.
- GUJRAT STUDIES CHANNEL માં Gk, Maths, Reasoning, Constitution, Gujrati sahitya, Gujrati vyakran short trick થી સમજાવીસુ.
- GUJRAT STUDIES CHANNEL ને LIKE કરો subscribe કરો અને તમારા મિત્રો જે Government exam ની તૈયારી કરતા હોય તેમના સુધી share કરો.
.................THANK YOU................
Email:- dhavaldhatiyawala@gmail.com
Official Application 👇
https://play.google.com/store/apps/details?id=co.stan.hzgfn
Join Telegram Group 👇
https://t.me/gujaratstudies