See stats like these on every channelSee stats like these on every channel you visit
Subscribers, views, earnings, and rankingsSubscribers, views, earnings, rankings, and more. Right inside YouTube, free forever.
See stats like these on every channelSee stats like these on every channel you visit
Subscribers, views, earnings, and rankingsSubscribers, views, earnings, rankings, and more. Right inside YouTube, free forever.
Channel Description
મિત્રો, આપણું સ્વાસ્થ્ય સારુ હશે તો દરેક પ્રગતિના શિખરો સર કરી શકીશું..... ''પહેલું સુખ તે જાતે નર્યા'' આ ચેનલના માધ્યમથી દરેક રોગ,બીમારી માટે ઘરેલુ ઉપચાર, દરેક બીમારીઓ માટે અકસીર ઉપાય, દેશી ઓસડીયા, દેશી દવા, રામબાણ ઈલાજ વગેરે તમારા સ્વાસ્થ્ય માટે બેહદ ઉપયોગી અને જાણવા યોગ્ય માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલ રહો.... વિડીયોમાં બતાવેલ કોઈ પણ સલાહ સુચના તથા કોઈ પણ નુસખા કે ઘરેલુ ઉપચાર આયુર્વેદિક પુસ્તકો,અન્ય સાહિત્ય તેમજ અમારા અનુભવો પરથી માહિતી એકઠી કરેલ છે તથા આ ચેનલ અને તેની વિડિઓઝ પર આપેલી માહિતી ફક્ત સામાન્ય હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક સલાહ તરીકે ધ્યાનમાં લેવી જોઈએ નહીં. અમે કોઈ લાઇસન્સ પ્રાપ્ત અથવા તબીબી વ્યવસાયી નથી તેથી હંમેશાં તબીબ વ્યાવસાયિક સહાયની સલાહ લો. આ સામગ્રીઓ અથવા વિડિઓઝ ફક્ત માહિતી હેતુ માટે બનાવાયેલ છે. આ વિડિઓઝ સાથે સંકળાયેલી કોઈપણ માહિતીને સુંદરતા, આહાર અને આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો દ્વારા સૂચવેલ પ્રિસ્ક્રિપ્શનના વિકલ્પ તરીકે ગણવામાં આવવી જોઈએ નહીં માટે ઈપણ ઉપાય કરતા પહેલા વૈદ્યની સલાહ લેવી આવશ્યક છે. ● Contact us : helpforhealth@gmail.com
As of 2026-10-28, હેલ્થ ટીપ્સ ગુજરાતી has 699,000 subscribers, 124,834,266 total views, and 2,668 videos. It ranks #108,203 by subscribers among channels tracked by vidIQ.
Ranked #108,203 worldwide, #23,519 in India and #2,410 in Health.
Counts reflect public YouTube data and may be rounded. Earnings are modelled ad revenue estimates, not reported creator income; sponsorships, memberships and merchandise are excluded.
Data sources and methodology