# About Rajbha Gadhvi Official: YouTube Channel Profile

Markdown version of https://vidiq.com/youtube-stats/channel/@rajbhagadhvi/about/ from vidIQ YouTube Stats. Link to that page, not to this file.

As of 2026-11-17, Rajbha Gadhvi Official has 1,090,000 subscribers, 344,217,251 total views, and 1,201 videos. It ranks #66,763 by subscribers among channels tracked by vidIQ.

## Profile

- Channel: [Rajbha Gadhvi Official](https://vidiq.com/youtube-stats/channel/@rajbhagadhvi/)
- Subscribers: 1,090,000
- Total views: 344,217,251
- Videos: 1,201
- Estimated ad revenue (USD): $270
- Worldwide rank: #66,763
- Country: India (rank #14,409)
- Category: Music (rank #8,309)
- Joined YouTube: 2018-08-06
- Statistics as of: 2026-11-17

## Channel description

Written by the channel:

> સૌ મિત્રો ને મારા જય માતાજી..🙏🏼
> હું આપનો લોકસાહિત્યકાર રાજભા ગઢવી મારી youtube ચેનલ ઉપર આપ સૌનું ખૂબ હદયપૂર્વક સ્વાગત કરું છું. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપ મારા વીતી ગયેલા અને આવનારા તમામ ડાયરા ( સ્ટેજ પ્રોગ્રામ ) મારી ચેનલ મા નિહાળી શકશો અને સાથે સાથે હું આપના માટે નવા ગીત, માતાજી ના ભાવ તથા વાર્તાઓ સાથે લોકસાહિત્ય ની મોજ કરાવતો રહીશ.
> મારા જીવન નો હેતુ એજ છે કે આપણી ભુલાય ગયેલી વાતો , ઇતિહાસ અને આપણી સંસ્કૃતિ જીવંત રહે અને આ બધું કરવું એ આપણા સાથ અને સહકાર વગર શક્ય નથી..તો આપ બધા મારી આ youtube ચેનલ ને subscribe જરૂરથી કરી દેજો અને સાથે સાથે Bell નું બટન પણ દબાવી દેજો જેથી આવનારા તમામ નવા વિડીયો ની જાણ તરત જ તમને થાય...
>
>
>
>
> 🙏🏼 જય માતાજી 🙏🏼
> 🙏🏼 જય માં મોગલ 🙏🏼
